Tilted Brush Stroke

વિરાટ કોહલીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કેટલી વિકેટ લીધી છે?

Tilted Brush Stroke

કિંગ કોહલી દુનિયાના દિગ્ગજ સ્પોર્ટ્સ પર્સનમાંથી એક છે.

Tilted Brush Stroke

વિરાટ કોહલીની ગણતરી સૌથી ફિટ ક્રિકેટ ખેલાડીમાં થાય છે. 

Tilted Brush Stroke

કિંગ કોહલી પોતાની શાનદાર બેટિંગ માટે દુનિયાભરમાં જાણીતો છે. 

Tilted Brush Stroke

ટીમની જરુરિયાત પ્રમાણે કોહલીએ બોલિંગમાં પણ હાથ અજમાવ્યો છે.

Tilted Brush Stroke

વિરાટ કોહલીના ખાતામાં 8 ઈન્ટરનેશનલ વિકેટ નોંધાયેલી છે.

Tilted Brush Stroke

કોહલીએ પોતાનો પહેલો શિકાર એલિસ્ટર કૂકને બનાવ્યો હતો. 

Tilted Brush Stroke

બીજી વિકેટ વિરાટ કોહલીએ ક્રેગ કીજવેટરની લીધી હતી. 

Tilted Brush Stroke

કોહલીએ બોલિંગ કરીને ત્રીજો શિકાર ક્વિન્ટન ડિકોકને બનાવ્યો હતો.

Tilted Brush Stroke

વિરાટે વનડે અને T20 ઈન્ટરનેશનલમાં 4-4 વિકેટ લીધી છે.