એવો રાજા જે પાણીથી ડરતો

તમે શાસકોના ઘણા વિચિત્ર શોખ અને વાર્તાઓ સાંભળી હશે.

પરંતુ વિશ્વમાં એક શાસક હતો જે પાણીથી ડરતો હતો.

ડર એટલો હતો કે આ રાજાએ આખા જીવનમાં માત્ર ત્રણ વાર જ સ્નાન કર્યું.

અમે વાત કરી રહ્યા છીએ ફ્રાન્સના સૌથી ભવ્ય શાસક લુઈ ચૌદની.

MORE  NEWS...

જો એકવાર હાથમાં આવી ગઈ આ માછલી તો સમજો ચમકી ગઈ કિસ્મત, રાતો-રાત બનાવી દેશે કરોડપતિ!

પોતાની સાથે 'ટોર્ચ' લઈને ચાલે છે આ દુનિયાની સૌથી અજીબો-ગરીબ માછલી, વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો!

દુનિયાનો સૌથી રહસ્યમય પુલ! જ્યાંથી કૂદીને આત્મહત્યા કરી લે છે કૂતરા, જાણો ડરામણી હકીકત

લુઈ 14, જે સન કિંગ તરીકે પ્રખ્યાત છે, માત્ર ચાર વર્ષની ઉંમરે રાજા બન્યો હતો.

લુઈ 14ને ડર હતો કે પાણી મેલેરિયા જેવા જીવલેણ રોગો ફેલાવશે.

તેથી જ લુઇસ 14 નાહવાથી ડરતો હતો, તે પાણીને સ્પર્શ પણ કરતો ન હતો.

દુર્ગંધથી બચવા માટે લુઈ 14 મોંઘા પરફ્યુમ લગાવતા હતા.

તેમના મહેલ ‘પેલેસ ઑફ વર્સેલ્સ’માં આખો દિવસ પરફ્યુમ છાંટવામાં આવતું હતું.

માત્ર 4 વર્ષની ઉંમરે રાજા બનેલા લુઈસ ચૌદમાને પાણીથી એટલો ડર લાગતો હતો કે તેણે સ્નાન પણ કર્યું નહતું. જીવનભર પરફ્યુમ જ લગાવતો.

MORE  NEWS...

જાડા કે પાતળાં... કયાં લોકોને વધારે લાગે છે ઠંડી?

તમે પણ બાળકને ગેસવાળા ફુગ્ગા રમવા આપો છો? તો ચેતી જજો

શરીર માટે ખૂબ જ હેલ્ધી ગણાતા કેળા પણ બની જશે જીવલેણ