રાજકોટમાં પ્રખ્યાત છે કિશાભાઈના દાબેલી-સમોસા,  વિદ્યાર્થીઓ જ નહીં, પરંતુ ઉદ્યોગપતિઓ પણ છે દીવાના

કિશાભાઈ વર્ષોથી વિરાણી સ્કૂલ પાસે શ્રીજી નાસ્તાના નામથી પોતાની રેકડી ચલાવે છે.

કિશાભાઈની દાબેલીમાં સિક્કા આકારનું સમોસુ હોય છે, જેની સાથે ચટણી અને ચવાણું આપવામાં આવે છે.

આ દાબેલી-સમોસા ખાવ એટલે ભલભલાનું પેટ ભરાઈ જાય છે. 

કિશાભાઈના દાબેલી-સમોસાની સાથોસાથ તેમના બ્રેડ કટકાની પણ ડિમાન્ડ એટલી જ છે. 

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

વિરાણી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ અહીંના દાબેલી-સમોસાના શોખીન છે.

કિશાભાઈના દાબેલી-સમોસા ખાવાના શોખીન માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, પરંતુ  ઉદ્યોગપતિઓ પણ એટલા જ દિવાના છે.

કિશાભાઈ છેલ્લા 64 વર્ષ અહીં રેકડી ચલાવે છે.

તેઓ પ્રતિ દિન 100થી 125 પ્લેટનું વેચાણ કરે છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...