Thick Brush Stroke

ઘી અસલી છે કે નકલી? ઘરેબેઠા આ રીતે કરો ચેક

Thick Brush Stroke

લગભગ તમામ ઘરોમાં દેશી ઘીનો ઉપયોગ કરવામાં આવે છે.

Thick Brush Stroke

અસલી ઘીની ડિમાંડ વધુ હોવાના કારણે માર્કેટમાં નકલી ઘી પણ મળવા લાગ્યું છે. 

Thick Brush Stroke

નકલી ઘીનું સેવન સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે.

Thick Brush Stroke

કેટલીક રીતો દ્વારા સરળતાથી અસલી ઘીની ઓળખ કરી શકાય છે.

Thick Brush Stroke

મીઠુ, હાઇડ્રોક્લોરિક એસિડ નાંખવાથી ઘીનો રંગ બદલાઇ જાય તો તે નકલી છે.

Thick Brush Stroke

અસલી ઘીને પાણીમાં નાંખવાથી ઉપર જ તરવા લાગે છે.

Thick Brush Stroke

નકલી ઘી હથેળી પર મૂકવાથી ઓગળતુ નથી, અસલી ઘી ઓગળી જાય છે.

Thick Brush Stroke

ઘી ગરમ કરવાથી તેનો રંગ હળવો ભૂરો દેખાય તો તે અસલી છે.

Thick Brush Stroke

આપવામાં આવેલી તમામ જાણકારી સામાન્ય સૂચનાઓ પર આધારિત છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી