કુકરના ઢાંકણનું રબર ઢીલું થઇ જાય છે? કરો આ દેશી જુગાડ
પ્રેશર કુકરનું રબર જો ઢીલું થઇ ગયું હોય તો વારંવાર નવું ખરીદવાની જરૂર નથી.
शेर काफी सामाजिक होते हैं और झुंड में ही रहते हैं
અમે તમને કેટલીક એવી ટ્રિક્સ જણાવીશું જેની મદદથી તમારુ કામ સરળ થઇ જશે.
કુકરનું રબર જો ઢીલું થઇ ગયું હોય તો તેને ઠંડા પાણીથી ધોઇ લો. તે ટાઇટ થઇ જશે.
થોડીવાર કુકરના રબરને ફ્રીઝરમાં મૂકી દો. તેનાથી પણ પ્રોબ્લમ સોલ્વ થઇ જશે.
જો ટાઇમ ન હોય તો ઢાંકણાની ચારેય તરફ કણક લગાવી દો.
આ ઉપરાંત કુકરનું ઢીલુ રબર ટાઇટ કરવા માટે બંને સાઇડ થોડી થોડી ટેપ લગાવી દો.
પછી સોય-દોરાથી તેને સાંધી દો અને સ્લો ટેપ લગાવી દો જેથી તે મજબૂત થઇ જાય.
કુકરમાં જેટલીવાર રાંધો એટલીવાર ઢાંકણ સાથે રબર કાઢીને જરૂર ધોઇ લો.
જો કુકરના ઢાંકણામાં ગંદકી ચોંટેલી રહેશે તો પણ રબર ઢીલુ થઇ જાય છે.
કુકરનું રબર ધોયા બાદ તેને ઢાંકણમાં લાગવીને સીધુ રાખો. તેનાથી કુકરનું રબર ઘણા દિવસો સુધી બરાબર રહેશે.
જો તમારા ઘરમાં ડિશવોશરનો યુઝ થતો હોય તો તેનાથી રબર ન ધોવો. તેનાથી રબર ઢીલુ થઇ જાય છે.
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી