કેળા જલ્દી નહીં બગડે, કરી લેજો આટલું કામ

કેળા ખૂબ જ હેલ્ધી હોય છે.

કેળા અનેક પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે.

પરંતુ ઘણીવાર એવું બને છે કે કેળા જલ્દી સડવા લાગે છે.

કેળાને લટકાવીને રાખશો તો જલ્દી ખરાબ નહીં થાય.

MORE  NEWS...

તવા પરથી ઉતારતા જ રોટલી કડક થઇ જાય છે? લોટ બાંધતી વખતે નાંખી દો આ સીક્રેટ વસ્તુ

ટોયલેટ પોટમાં પડી ગયા છે પીળા ડાઘ? આ વસ્તુ છાંટી દો, તરત ક્લીન થઇ જશે

કેળાને દોરી પર હવાદાર જગ્યા પર લટકાવવા જોઇએ.

કેળા ખરીદ્યા પછી તેના પર વિનેગર છાંટી દો.

કેળાને તમે ફ્રિજમાં પણ રાખી શકો છો.

કેળાને પ્લાસ્ટિક રેપિગમાં લપેટવાથી તે લાંબા સમય સુધી ફ્રેશ રહે છે.

જો તમે ખરીદેલા કેળામાંથી એક પણ સડેલું હશે તો તમારે તેને હટાવી દેવું જોઇએ.

એથિલીન ગેસ સારી રીતે પાકેલા કેળામાંથી નીકળે છે. તેનાથી બાજુમાં રહેલા કેળા પણ સડી જાય છે.

MORE  NEWS...

ગોવાને ટક્કર મારે એવી 5 ખૂબસૂરત જગ્યાઓ, સમર વેકેશન માટે બેસ્ટ છે આ બીચ

આંતરડામાં જામેલી ગંદકીને ખેંચીને બહાર કાઢશે આ દેશી નુસ્ખો, પેટ થઇ જશે સાફ