ગરમીમાં લીલા શાકભાજીને આ રીતે કરો સ્ટોર, લીલાછમ રહેશે

ગરમીના તાપના કારણે લીલા શાકભાજી જલ્દી સૂકાવા લાગે છે. 

તેવામાં તમે કેટલીક સરળ ટિપ્સની મદદથી તેને સ્ટોર કરી શકો છો

ચાલો તમને જણાવીએ તેને સ્ટોર કરવાની સરળ ટિપ્સ.

લીલા શાકભાજીના ભેજને કોટનના કપડાથી શોષી લો.

તે પછી કોટનના કપડાને તાજા પાણીમાં પલાળો.

MORE  NEWS...

ત્રણ ગણી સ્પીડે ડાઉન જશે હાઇ યુરિક એસિડનું લેવલ, ફાંકી જાવ આ દેશી ચૂર્ણ

કપડાની કિનારીમાંથી મેલ નથી નીકળતો? આ વસ્તુમાં પલાળી દો, નીકળી જશે બધી ગંદકી

બાળકને બાળપણમાં જ શીખવી દો આ 7 સારી આદતો, તમને તમારા ઉછેર પર ગર્વ થશે

હવે લીલા શાકભાજીને આ કપડાથી ઢાંકી દો.

શાકભાજીને લીલાછમ રાખવા હોય તો પેપર ટોવેલમાં રાખો. 

તે બાદ તેના પર થોડુ પાણી છાંટી દો. 

સડેલા અને પીળા પડેલા પાન કાઢીને જ શાકભાજી સ્ટોર કરો.

MORE  NEWS...

ઘૂંટણનો દુ:ખાવો છૂ કરી દેશે આ જાદુઇ પાણી, આ રીતે કરો સેવન, તરત મળશે રાહત

'છાશ'ના નામે દહીંનું પાણી તો નથી પી રહ્યાં ને! ફાયદાના બદલે થશે નુકસાન

બાફીને ખાવ આ શક્તિશાળી અનાજ, નસોમાં જમા ગંદુ કોલેસ્ટ્રોલ જાતે નીકળી જશે બહાર