Green Blob

લીલા મરચા જલ્દી બગડી જાય છે? આ રીતે કરો સ્ટોર, રહેશે ફ્રેશ

Curved Arrow
Plant

લીલા મરચાનો ઉપયોગ કુકિંગમાં દરરોજ કરવામાં આવે છે. 

લોકો વધારે લીલા મરચા ખરીદી આવે છે જે ઘણીવાર બગડી જાય છે.

એવી કેટલીક રીતો છે જેની મદદથી તમે લીલા મરચાને સૂકાવા અને બગડવાથી બચાવી શકો છે. 

મરચાના ડીટીયા કાઢીને ટિશ્યૂ પેપરમાં લપેટીને ફ્રીજમાં મૂકો.

MORE  NEWS...

Gardening: સાવ મફતમાં ખાવ લીલા ધાણા, 3 જ દિવસમાં કુંડામાં ઉગશે એકદમ ફ્રેશ પાન

ફુગ્ગા જેવું ફૂલેલુ પેટ અંદર જતું રહેશે! લીંબુના આ મેજિક ડ્રિ્ંકથી પાતળી થઇ જશે કમર

પલાળેલી બદામને આ રીતે ભૂલેચૂકે પણ ન ખાતા, ચોંટી જાય છે ખતરનાક પદાર્થ

મરચાના એલ્યુમિનિયમ ફોઇલમાં લપેટીને ફ્રીજમાં મૂકી દો.

લીલા મરચાને ફ્રેશ રાખવા માટે એર ટાઇટ કંટેનરમાં પણ રાખી શકાય છે. 

કાચના જારમાં લીલા મરચા લાંબા સમય સુધી ફ્રેશ અને લીલા રહે છે.

સ્ટોર કરતાં પહેલા લીલા મરચાને ધોઇને સારી રીતે સૂકવવા જરૂરી છે. 

આ રીતે સ્ટોર કરશો તો લીલા મરચા લાંબા સુધી સૂકાશે કે બગડશે નહીં.

MORE  NEWS...

સફેદ વાળ 2 જ કલાકમાં કાળા થઇ જશે, નારિયેળ તેલમાં આ વસ્તુ મિક્સ કરીને લગાવો

હેં! ક્યારેય Expire નથી થતી રસોડાની આ 5 વસ્તુઓ, ફેંકતા પહેલા જોઇ લો લિસ્ટ

Recipe: ઘરે બનાવો હલવાઇ જેવા સોફ્ટ દહીંવડા, દાઢે વળગી જશે ચટપટો ટેસ્ટ