ઘણા લોકો લોટ બાંધ્યા પછી તેને ફ્રિજમાં રાખે છે.
પરંતુ ફ્રિજમાં પણ ઘણીવાર લોટ જલ્દી ખરાબ થઇ જાય છે.
કેટલીક સરળ ટિપ્સ ફોલો કરીને તેને રાખવાની સાચી રીત જાણી લો.
ફ્રિજમાં જ્યારે પણ લોટ મૂકો તેને એર ટાઇટ કંટેનરમાં બંધ કરીને રાખો.
લોટને એલ્યુમિનિયમ ફોઇલમાં પણ સારી રીતે પેક કરીને રાખી શકાય છે.
લોટ જ્યારે પણ બાંધો તો હુંફાળા પાણીનો યુઝ કરો.
જ્યારે પણ તમે આ લોટને ફ્રિજમાં રાખશો તો ફૂગ પણ નહીં લાગે.
લોટ રાખવા માટે તમે થોડુ મીઠું પણ ઉમેરી શકો છો.
બાંધેલો લોટ રાખતા પહેલા તમે તેમાં તેલ પણ લગાવી શકો છો.