ફ્રિજમાં ક્યારેય ન મૂકતા આ શાકભાજીઓ, નહીંતર બની જશે ઝેર

ફ્રિજમાં શાકભાજી સ્ટોર કરવાથી શાકભાજી ફ્રેશ રહે છે. 

પરંતુ કેટલીક શાકભાજી એવી છે જેને ફ્રિજમાં સ્ટોર કરવાનું ટાળવું જોઇએ.

ચાલો તમને જણાવીએ કે કયા શાકભાજીને ફ્રિજમાં સ્ટોર ન કરવા જોઇએ.

ટામેટાને ક્યારેય ફ્રિજમાં સ્ટોર ન કરવા જોઇએ.

MORE  NEWS...

આ 5 લોકોએ ભૂલથી પણ ન પીવું જોઇએ લીંબુ પાણી, જાણી લો ખતરનાક સાઇડ ઇફેક્ટ્સ

કપડાં સૂકવતી વખતે ખાલી આ વાતનું રાખો ધ્યાન, કપડાંનો કલર જરાંય ઝાંખો નહીં પડે

બટાકાને પણ ફ્રિજમાં રાખવાનું ટાળવું જોઇએ.

બટાકાને નોર્મલ ટેમ્પરેચર પર જ સ્ટોર કરો.

આ સિવાય એવોકાડોને પણ ફ્રિજમાં ન રાખો.

લસણને પણ ક્યારેય ફ્રિજમાં ન રાખવું જોઇએ. 

ડુંગળીને પણ ક્યારેય ફ્રિજમાં ન રાખવી જોઇએ.

MORE  NEWS...

આ 5 લોકોએ ભૂલથી પણ ન પીવું જોઇએ લીંબુ પાણી, જાણી લો ખતરનાક સાઇડ ઇફેક્ટ્સ

કપડાં સૂકવતી વખતે ખાલી આ વાતનું રાખો ધ્યાન, કપડાંનો કલર જરાંય ઝાંખો નહીં પડે