પ્રેશર કુકરની સીટી નથી વાગતી? અપનાવો આ ટિપ્સ

પ્રેશર કુકરમાં રસોઈ કરવી તે સરળ છે તેમજ સ્વાસ્થ્ય માટે પણ સારી છે.

પરંતુ કુકરનો ઉપયોગ કરતાં સમયે અમુક વાતોનું ધ્યાન રાખવું પણ ખૂબ જરૂરી છે. 

જો સીટી વાગે ત્યારે તેમાં પાણી નીકળે છે તો કુકર બદલી દેવું જોઈએ.

આવા કુકરમાં ખાવાનું બરાબર રંધાતુ નથી.

MORE  NEWS...

ઘઉં-ચોખામાં એકપણ ધનેડું કે જીવાત નહીં પડે! અનાજના ડબ્બામાં છુપાવી દો આ એક મસાલો

હાઇ બ્લડ સુગર લેવલ દવા વિના ડાઉન થઇ જશે, પાણીમાં ઓગાળીને પી લો આ દેશી વસ્તુ

જો કુકરની સીટી ન વાગતી હોય તો બની શકે કે સીટીમાં કચરો જામી ગયો હોય તેથી તેને દરરોજ સાફ કરવાનું રાખો.

ઘણીવાર કુકરમાં જરૂરિયાત કરતાં વધારે સામગ્રી ભરવામાં આવે તો પણ તેની સીટી નથી વાગતી. 

જો તમારા કુકરમાંથી સીટીની સાથે પાણી નીકળે છે તો બની શકે કે તમે વધારે પાણી નાંખ્યું હોય.

તેથી કુકરમાં યોગ્ય પાણી ઉમેરીને ઉપયોગ કરો અથવા વધારે પાણીવાળો ભોજનને ધીમા તાપે રાંધો. 

કુકરના ઢાંકણમાં લાગેલું રબર પણ ઢીલું પડી ગયું હોય સીટી વાગતી નથી. 

તેથી તેને ચેક કરો અને રબરની રિંગ બદલી દેવાથી પણ સીટી બરાબર વાગવા લાગશે. 

MORE  NEWS...

રોજ પાણી આપવા છતાં મીઠા લીમડાનો છોડ નથી વધતો? હોઇ શકે છે આ કારણ

લૂ અને ગરમીથી બચાવશે આ દેશી વસ્તુ, એક ગ્લાસ પાણીમાં નાંખીને ગટગટાવી જાવ