ભાત બનાવતી વખતે તમે પણ કરો છો આ ભૂલ?

ઘણા લોકો ઉતાવળમાં 3-4 વાર ચોખા બરાબર ધોતા નથી.

જેના કારણે ચોખા ખુલ્લા-ખુલ્લા બનવાને બદલે ચીકણા થઈ જાય છે.

ઉંચી તાપમાન ચોખા ન રાંધવા, નહીં તો ટેક્સચર બગડી શકે છે.

જો તમે રાંધતી વખતે ચોખાને વધુ હલાવો તો તે તૂટી જાય છે.

MORE  NEWS...

લસણની કળીઓ જલ્દી નહીં સુકાય, આખું વર્ષ ફ્રેશ Garlic ખાવા માટે આ રીતે કરો સ્ટોર

સતત વાળ ખરી રહ્યા છે તો ટકલાં થઇ જશો, જલદી આ સુપરફૂડ્સનું સેવન કરો

ખરી રહ્યા છે વાળ? તો તાત્કાલિક આ કરો, નહીંતર પડી જશે ટાલ

ચોખામાં વધુ કે ઓછું પાણી ઉમેરવાથી તે ભીના અથવા ઓછા રાંધવામાં આવે છે.

ચોખાની વિવિધ જાતોને રાંધવામાં અલગ-અલગ સમય લાગી શકે છે.

ઉદાહરણ તરીકે, સફેદ ચોખા ઝડપથી રંધાઈ જાય, છે જ્યારે બ્રાઉન રાઇસને રંધાવામાં વાર લાગે છે.

આ બાબતોને ધ્યાનમાં રાખીને તમે પરફેક્ટ ભાત બનાવી શકો છો.

MORE  NEWS...

લસણની કળીઓ જલ્દી નહીં સુકાય, આખું વર્ષ ફ્રેશ Garlic ખાવા માટે આ રીતે કરો સ્ટોર

સતત વાળ ખરી રહ્યા છે તો ટકલાં થઇ જશો, જલદી આ સુપરફૂડ્સનું સેવન કરો

ખરી રહ્યા છે વાળ? તો તાત્કાલિક આ કરો, નહીંતર પડી જશે ટાલ

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.