ઘી અસલી છે કે ભેળસેળ વાળુ? ઘરેબેઠા કરો ચેક

શુદ્ધ ગાયનું ઘી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

ઘી શરીરને ડિટોક્સ કરે છે અને શરીરને યોગ્ય પોષણ આપે છે.

પરંતુ ઘણીવાર ભેળસેળવાળુ ઘી પણ બજારમાં વેચાય છે. પરંતુ તમે કેટલીક ટિપ્સનો ઉપયોગ કરીને ભેળસેળયુક્ત અને શુદ્ધ ઘી વચ્ચેનો તફાવત જાણી શકો છો.

MORE  NEWS...

તમારી બનારસી સાડી અસલી છે કે નકલી?, આ ટ્રિકથી તરત ખબર પડશે

ઘરની દિવાલ પર ઉધઇ લાગી ગઇ છે તો છાંટી દો રસોડાની આ વસ્તુ

10 રૂપિયાની આ વસ્તુથી ઘરે જ બનાવો મચ્છર ભગાડવા માટેની રિફિલ

ભેળસેળયુક્ત ઘીમાં વેજિટેબલ ઓઈલ, ઓગાળેલું માખણ, ડાલ્ડા, હાઈડ્રોજનયુક્ત તેલનો ઉપયોગ થાય છે.

બટાકા અને રતાળુને પણ ભેળસેળયુક્ત ઘીમાં પીસીને નાંખવામાં આવે છે.

શુદ્ધ ઘી ઓળખવા માટે એક બાઉલમાં એક ચમચી ઘી નાખો. જો ઘી તરત જ પીગળી જાય અને ઘેરા બદામી રંગનું થઈ જાય તો ઘી શુદ્ધ છે.

પરંતુ જો ઘી ઓગળવામાં સમય લાગે અને ઓગળેલું ઘી પીળું પડી જાય તો ઘી ભેળસેળયુક્ત છે.

પાણી ભરેલા ગ્લાસમાં બે ચમચી ઘી નાખો, જો ઘી પાણી પર તરે તો ઘી શુદ્ધ છે.

હાથ પર ઘી લગાવો. જો ઘી ઝડપથી ઓગળવા લાગે તો ઘી શુદ્ધ છે.

જો તમે એક બરણીમાં ઓગળેલું ઘી નાખીને ફ્રીજમાં રાખો, જો ઘી અને નાળિયેર તેલનું સ્તર અલગ-અલગ સ્વરૂપે જમા થાય તો ઘી ભેળસેળયુક્ત છે.

MORE  NEWS...

પીવો આ પીળા બીજનું પાણી, ઓગળવા લાગશે પેટ પર લટકેલી ચરબી

પેશાબના બદલાયેલા આ 7 રંગ સ્વાસ્થ્ય માટે ખતરાની ઘંટી

ઘરે જ આ રીતે 5 મિનિટમાં બનાવો 100 ટકા શુદ્ધ અને દાણેદાર માવો