કોથમીર સ્ટોર કરવાની રીત બદલી નાંખો, દરેક સીઝનમાં રહેશે લીલીછમ

સીઝન કોઇપણ હોય, કોથમીરના પાન લાંબા સમય સુધી ફ્રેશ રાખવાની આ ટિપ્સ મદદ કરશે.

ગરમીમાં કોથમીરના પાન ફ્રેશ રાખવા માટે ફ્રિજમાં એરટાઇટ કંટેનરમાં સ્ટોર કરો.

કોથમીરના પાનને થોડા ભીના પેપર ટોવેલમાં રાખો. તેનાથી તે પીળી નહીં પડે.

તે વધુ સારુ રહેશે કે કોથમીરના પાનને તમે સમય રહેતા યુઝ કરી લો. તેનાથી તેની ફ્રેશનેસ જળવાઇ રહેશે.

શિયાળામાં કોથમીરના પાનની ડાળી કાપી લો. તેનાથી નવો ગ્રોથ નહીં થાય અને પાન ફ્રેશ રહેશે.

શિયાળાની સીઝનમાં પાનને ફ્રિજની ઠંડી હવાથી બચાવીને રાખો.

વરસાદની સીઝનમાં કોથમીરના પાનને પેપર બેગમાં સ્ટોર કરો.

કોથમીરના પાનને થોડા સૂકવીને ભેજ દૂર કરી દો અને પછી ફ્રિજમાં સ્ટોર કરો.

આ ટિપ્સની મદદથી કોથમીરના પાનને તમે દરેક સીઝનમાં એકદમ ફ્રેશ રાખી શકો છો.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી