લોટને ફ્રિજમાં રાખવો જોઈએ કે નહીં?

રોટલી બનાવવામાં ઘણો સમય લાગે છે, તેથી ઘણા લોકો કામ ઝડપથી પૂરું કરવા માટે એક સાથે ઘણો બધો લોટ બાંધી દે છે.

આ રસોઈમાં ઘણો સમય બચાવે છે, પરંતુ અહીં સામાન્ય રીતે લોકો ભૂલો કરે છે. જેના કારણે લોટમાં ઘણા બેક્ટેરિયા અને ફંગસ ભરાઈ જાય છે.

જો તમે પણ રોટલી માટે ગૂંથેલા લોટને ફ્રીજમાં સ્ટોર કરો છો, તો આ વાત ફક્ત તમારા માટે છે.

તેને ફ્રિજમાં રાખવાથી લોટમાં બેક્ટેરિયા વધે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.

MORE  NEWS...

લસણની કળીઓ જલ્દી નહીં સુકાય, આખું વર્ષ ફ્રેશ Garlic ખાવા માટે આ રીતે કરો સ્ટોર

સતત વાળ ખરી રહ્યા છે તો ટકલાં થઇ જશો, જલદી આ સુપરફૂડ્સનું સેવન કરો

ખરી રહ્યા છે વાળ? તો તાત્કાલિક આ કરો, નહીંતર પડી જશે ટાલ

ફ્રિજમાં રાખવામાં આવેલ લોટમાંથી બનેલી રોટલી માત્ર તેનો સ્વાદ જ નહીં પરંતુ પોષક તત્વો પણ ગુમાવે છે.

લોટને ગૂંથીને તેને ફ્રિજમાં રાખવાથી માયકોટોક્સિન હોય છે, જે આંતરડા પર નકારાત્મક અસર કરે છે, જે પેટને લગતી સમસ્યાઓને જન્મ આપે છે.

લોટને ફ્રિજમાં રાખતા પહેલા તેને હંમેશા એરટાઈટ કન્ટેનરમાં રાખવો જોઈએ. જેના કારણે લોટ બગડતો નથી અને રોટલી પણ નરમ બની જાય છે.

નિષ્ણાંતો કહે છે કે જો તમારે ફ્રિજમાં લોટ રાખવાનો હોય તો તેને 6-7 કલાકથી વધુ સમય સુધી ન રાખો.

MORE  NEWS...

લસણની કળીઓ જલ્દી નહીં સુકાય, આખું વર્ષ ફ્રેશ Garlic ખાવા માટે આ રીતે કરો સ્ટોર

સતત વાળ ખરી રહ્યા છે તો ટકલાં થઇ જશો, જલદી આ સુપરફૂડ્સનું સેવન કરો

ખરી રહ્યા છે વાળ? તો તાત્કાલિક આ કરો, નહીંતર પડી જશે ટાલ

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.