ડેન્ગ્યુનો દુશ્મન છે આ ફળ!

આજકાલ બજારનાં કીવીની ઘણી માંગ જોવા મળે છે.

ડેન્ગ્યુની સારવારમાં કીવી ફળ સૌથી ફાયદાકારક સાબિત થઈ રહ્યું છે.

કીવીમાં વિટામીન C ભરપૂર માત્રામાં હોય છે.

ફ્લૂ અને અન્ય પ્રકારના ચેપનું જોખમ હંમેશા રહે છે.

MORE  NEWS...

ધોરણ 10 ભણેલા યુવાનની મહિનાની આવક જાણી ચોંકી જશોો

હે યુવાનો! ગરબાના પાસ પછી, પહેલા કરાવી લેજો આ તપાસ; નહીંતર બંધ થઈ જશે શ્વાસ

ડેન્ગ્યુ જેવી અનેક બીમારીનો રામબાણ ઈલાજ છે આ ફળ

આ ફળ વિટામિન સીની દૈનિક માત્રા પૂરી કરે છે.

વિટામિન સી એન્ટિબોડીઝના ઉત્પાદન અને પ્રવૃત્તિને પ્રોત્સાહન આપે છે.

તંદુરસ્ત રોગપ્રતિકારક શક્તિ માટે એન્ટિબોડીનું વધુ સારું કાર્ય મહત્વનું છે.

સેરોટોનિનના ઉત્પાદન માટે વિટામિન સી પણ જરૂરી છે.

આવી સ્થિતિમાં કીવી ખાવાથી મૂડ સારો રહે છે.

MORE  NEWS...

ભારતમાં સૌથી સસ્તો દારૂ કઈ જગ્યાએ મળે છે? ભાવ જાણીને પ્લાન બનાવશો

ઉપરકોટનું પહેલા કોણે નવીનીકરણ કરાવ્યું? કિલ્લા ઉપર કેટલા હુમલાઓ થયા? જાણો આ બધુ

ગાય આધારિત કેળની ખેતી કરી મેળવ્યું મબલખ ઉત્પાદન

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.