એક મુસ્લિમે જ દાવો કર્યો હતો કે બાબરી મસ્જિદની નીચે રામ મંદિર છે.
Yellow Star
Yellow Star
કેકે મોહમ્મદે સૌપ્રથમ 1990માં દાવો કર્યો હતો કે મસ્જિદની નીચે રામ મંદિર છે.
Yellow Star
Yellow Star
તેમણે અખબારના લેખ દ્વારા આ સ્વીકાર્યું હતું.
Yellow Star
Yellow Star
કેકે મોહમ્મદ પુરાતત્વવિદોની ટીમમાં હતા.
Yellow Star
Yellow Star
કેકે મોહમ્મદ 1976-77માં અયોધ્યા રામજન્મભૂમિમાં થયેલા ખોદકામમાં પણ સામેલ હતા
.
Yellow Star
Yellow Star
ખોદકામ દરમિયાન રામ મંદિરના અસ્તિત્વના પુરાવ
ા મળ્યા હતા.
Yellow Star
Yellow Star
ખોદકામ ટીમમાં તે એકમાત્ર મુસ્લિમ હતા.
Yellow Star
Yellow Star
માળખાની આસપાસ કરવામાં આવેલા ખોદકામમાં, ખંડિત મૂર્તિઓ મળી આવી હતી, જે ક્યારેય મસ્જિદમાં રાખવામાં આવતી નથી.
Yellow Star
Yellow Star
કેકે મોહમ્મદના મતે તેને ઈસ્લામમાં હરામ માનવામાં આવે છે.
Yellow Star
Yellow Star
ઈંટના પાયા પણ મળી આવ્યા હતા, આ બધા એવા પુરાવા હતા જે બાંધકામની નીચે મંદિરના હોવાનાં પુરાવા છે.