જૂનામાં જૂનો ઘૂંટણનો દુખાવો ગાયબ કરી દેશે આ આયુર્વેદિક તેલ

જૂનામાં જૂનો ઘૂંટણનો દુખાવો ગાયબ કરી દેશે આ આયુર્વેદિક તેલ

ઘણીવાર શિયાળામાં ઘૂંટણનો દુખાવો અમે માંસપેશિઓમાં ખેંચાણની સમસ્યા થાય છે. 

તેવામાં તમે કેટલાંક આયુર્વેદિક તેલની માલિશ કરીને દુખાવામાં રાહત મેળવી શકો છો.

ચાલો જાણીએ કયા તેલની માલિશથી ઘૂંટણના દુખાવામાં રાહત મેળવી શકાય છે. 

તલનું તેલ પોષક તત્ત્વોથી ભૂરપૂર હોય છે. તેની માલિશ કરવાથી સાંધાનો દુખાવો દૂર કરી શકાય છે. 

Sesame Oil

MORE  NEWS...

કોઇ મહેનત વિના મલાઇમાંથી શુદ્ધ દેશી ઘી બનાવો, બહારથી નહીં ખરીદવું પડે

ડાયાબિટીસ કંટ્રોલ કરશે મુખવાસમાં ખવાતી આ વસ્તુ , રાતે સૂતા પહેલા ચાવી જાવ

કામની વાત! કબૂતર બાલ્કનીની આસપાસ પણ નહીં ફરકે, મૂકી દો આ 5 સુગંધિત છોડ

બદામના તેલમાં વિટામિન ઇ હોય છે, તેને થોડુ હુંફાળુ ગરમ કરીને ઘૂંટણની માલિશ કરવાથી દુખાવામાં રાહત મળે છે. 

Almond Oil

એરંડાના તેલથી ઘૂંટણની માલિશ કરવાથી દુખાવાથી છૂટકારો મળશે. 

Castor Oil

ઓલિવ ઓઇલ સાંધાના દુખાવામાં ખૂબ જ ફાયદાકારક હોય છે. તેનાથી માલિશ કરવાથી પગના બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો થાય છે. 

Olive Oil

સરસિયાના તેલમાં લસણને કકડાવીને માલિશ કરવાથી પણ દુખાવાથી છૂટકારો મળે છે. 

Mustard Oil

આ બધા તેલને હુંફાળા ગરમ કરીને ઘૂંટણની માલિશ કરવાથી જૂનામાં જૂનો ઘૂંટણનો દુખાવો દૂર થઇ શકે છે. 

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)

MORE  NEWS...

માથામાં એકપણ સફેદ વાળ નહીં દેખાય, નાળિયેર તેલમાં આ વસ્તુ નાંખીને લગાવો

એલોવેરા જેલથી ઘરે બનાવો ફેસ સીરમ, ડ્રાય સ્કિન સોફ્ટ અને ગ્લોઇંગ બનશે

કાળા કોલસા જેવા ગેસના બર્નર ચકાચક થઇ જશે, વગર મહેનતે આ રીતે કરો સાફ