બિઝનેસની દુનિયામાં પણ મોટો ખેલાડી છે ધોની!

તેની કમાણી જાણશો તો ચોંકી જશો

ધોની ફક્ત એક મહાન ક્રિકેટર જ નહીં એક સફળ બિઝનેસમેન પણ છે. આ રહ્યા તેના 8 વ્યવસાયો

ધોની એક  Garuda Aerospace નામની ડ્રોન કંપનીનો પણ માલિક છે. આ કંપની ભારતની પ્રથમ ડ્રોન કંપની છે જેને ડ્યુઅલ DGCA મંજૂરી મળી છે

MSD એ ફિનટેક કંપની ખાટાબુકના રોકાણકાર અને બ્રાન્ડ એમ્બેસેડર છે

બાઇક પ્રેમી ધોનીની સુપરબાઇક વર્લ્ડ ચેમ્પિયનશિપમાં એક ટીમ છે - Mahi Racing Team India

એપ્રિલ 2021માં, ધોની 7InkBrews - a food and beveragesનો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો

2019 માં, MS એ CARS24 સાથે ભાગીદારી કરવાનું નક્કી કર્યું, જે કારની ખરીદી અને વેચાણ માટે ભારતના અગ્રણી પ્લેટફોર્મ છે

ધોની હોમ ઈન્ટિરિયર્સ કંપની - હોમલેનનો ઈક્વિટી પાર્ટનર અને બ્રાન્ડ એમ્બેસેડર છે. કંપનીએ ક્રિકેટર સાથે ત્રણ વર્ષની વ્યૂહાત્મક ભાગીદારી કરી છે

ધોનીએ પોતાની લાઇફસ્ટાઇલ બ્રાન્ડ 7 લોન્ચ કરી છે. જેમાં રમતગમતના સાધનો, કપડાં અને એસેસરીઝનો સમાવેશ થાય છે

તેણે SportsFit સાથે પણ પાર્ટનરશીપ કરી છે જેના વર્લ્ડમાં 200 થી વધારે જીમ છે