રાઈ જેવા 'પેની સ્ટોક્સ', પણ રિટર્ન 'પહાડ' જેવડું મોટું

સામાન્ય રીતે પેની સ્ટોક્સ બંપર રિટર્ન માટે જાણીતા છે.

જોકે આ શેર્સમાં રોકાણ ખૂબ જ સમજી વિચારીને કરવું જોઈએ.

આ પેની શેર્સ ક્યારેક ક્યારેક રોકાણકારોને બરબાદ પણ કરી શકે છે.

આવા શેર્સ 10 રુપિયા અથવા તેનાથી ઓછી કિંમતે મળી જાય છે.

પરચુરણ શેર્સની ઓળખ ઓછી કિંમત અને લિક્વિડિટી છે.

જોકે તેની ઓછી કિંમત અને રિટર્ન જોઈને રુપિયા રોકવાની ભૂલ ન કરવી જોઈએ.

આવા શેરમાં રોકાણ માટે સૌથી પહેલા શેરના ફંડામેન્ટનલ્સનું એનાલિસિસ કરો.

કંપનીના બિઝનેસ અને તેનાથી થતાં પ્રોફિટ વિશે જાણો.

સૌથી બેસ્ટ ઓપ્શન એ છે કે તમારા વિશ્વાસુ હોય તેવા નિષ્ણાતની સલાહ લો.

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.