શું મહિલાઓ પણ કરી શકે છે પિંડ દાન? 

હિંદુ ધર્મમાં શ્રાદ્ધનું ઘણું મહત્વ છે.

આ શ્રાદ્ધ પૂર્વજોને સમર્પિત માનવામાં આવે છે.

શ્રાદ્ધ ભાદરવા મહિનાની પૂર્ણિમાના દિવસથી લઈને આસો મહિનાની અમાસ સુધી ઉજવવામાં આવે છે.

પિતૃ પક્ષ 28 સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબર સુધી ચાલશે.

MORE  NEWS...

સીતાફળનાં બીજ, પાનનો આ રીતે ઉપયોગથી ખેતીમાં દવાનો ખર્ચ ઘટશે

કપાસનાં છોડમાંથી ફૂલ, જીંડવા ખરી રહ્યાં છે? આટલું જરૂર કરો બાકી થશે નુકસાન

નવા પ્રકારના રોકડિયા પાકથી ખેડૂતો થશે માલામાલ 

શ્રાદ્ધ પૂર્વજોની તિથિ અનુસાર કરવામાં આવે છેઃ પંડિત રાજા આચાર્ય

પૂર્વજોની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ અથવા તર્પણ મહત્વપૂર્ણ છે.

સામાન્ય રીતે આ કામ માત્ર પુરુષો જ કરે છે.

પરિવારમાં પુરુષોની ગેરહાજરીમાં મહિલાઓને પણ શ્રાદ્ધ કરવાનો અધિકાર છે.

માતા સીતાએ ગયાના ફાલ્ગુ કિનારે રાજા દશરથનું પિંડ દાન કર્યું હતું.

MORE  NEWS...

એક વખત મામૂલી ખર્ચો કરો, 25 વર્ષ સુધી ઘરે બેઠા રૂપિયા કમાશો

દર બીજા દિવસે 10 ક્વિન્ટલ ખીરાનું ઉત્પાદન, 3 મહિનામાં 4 લાખની કમાણી કરવાનો આઈડીયા

સરકારી નોકરીને પણ ટક્કર મારે તેવી ખેતી કરે છે આ ખેડૂત