આ ફળના અનેક ફાયદા

જામફળના પાન શરીર માટે અનેક રીતે ફાયદાકારક છે.

તેમાં રહેલા મિનરલ્સ અને વિટામિન્સ શરીરને બીમારીઓથી બચાવે છે.

ઓછી કેલરી અને ફાઈબરથી ભરપૂર જામફળ પોષક તત્વોથી ભરપૂર છે.

આ ફળ ડાયાબિટીસમાં ફાયદાકારક છે, વજન ઓછું કરે છે અને શરીરને સ્વસ્થ રાખે છે.

MORE  NEWS...

સવારે આ વસ્તુ ખાઓ અને એક અઠવાડિયામાં વજનને કહો 'Get Lost', ફૂલેલું પેટ પણ થઈ જશે દૂર

મફતના ભાવે લઈ જાઓ: અહીં રીંગણા અને બટાટાના ભાવે વેચાવા લાગ્યા કાશ્મીરી સફરજન

નવરાત્રી ઉપવાસમાં મન ભરીને ખાઓ, આ યુવતીએ બનાવ્યા સ્પેશિયલ બિસ્કિટ

તેમાં વિટામિન B3 અને વિટામિન B6 હોય છે.

જે મગજમાં થતું રક્ત પરિભ્રમણને સુધારે છે.

તેમાં રહેલ લાઇકોપીન જેવા એન્ટીઓક્સીડેન્ટ કોષોને નુકસાનથી બચાવે છે.

તેનાથી કેન્સર જેવી બીમારીઓનું જોખમ ઓછું થાય છે.

તેમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ ત્વચાને કરચલીઓથી બચાવે છે.

સાથે જ આંખો માટે ફાયદાકારક વિટામિન Aની માત્રા પણ મળી આવે છે.

તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને વધારે છે.

MORE  NEWS...

વડોદરાના કલાકારોએ તૈયાર કર્યા આવા અદ્ભૂત ચિત્રો, આંતરરાષ્ટ્રીય સ્તરે કરાયું સન્માન

સૌથી નાનો સોનાનો વર્લ્ડકપ, કદ-કાઠી એવી કે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવાની શક્યતા

ડબલ ફાયદો: એક એકરમાંથી દોઢ લાખની કમાણી

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.