'એક ચુટકી સિંદૂર...' જાણો કેવી રીતે બને છે ?

બજારમાં ઉપલબ્ધ સિંદૂરમાં કેમિકલ મળી આવે છે.

પરંતુ દેશી સિંદૂર જે સીધું ઝાડમાંથી બનાવવામાં આવે છે.

આવા વૃક્ષો બહુ ઓછા જોવા મળે છે.

MORE  NEWS...

લસણની કળીઓ જલ્દી નહીં સુકાય, આખું વર્ષ ફ્રેશ Garlic ખાવા માટે આ રીતે કરો સ્ટોર

સતત વાળ ખરી રહ્યા છે તો ટકલાં થઇ જશો, જલદી આ સુપરફૂડ્સનું સેવન કરો

ખરી રહ્યા છે વાળ? તો તાત્કાલિક આ કરો, નહીંતર પડી જશે ટાલ

આ વૃક્ષ અનેક ગામોમાં જોવા મળી રહ્યા છે.

લોકોમાં આ વૃક્ષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

તેના ફળની અંદર ઘણા નાના બીજ જોવા મળે છે.

જેને ઘસવામાં આવે ત્યારે સિંદૂરનું સ્વરૂપ મળે છે.

આ વૃક્ષના બીજને સૂકવીને પાવડર બનાવી લો.

આ પછી તે સુગંધિત સિંદૂરમાં પરિવર્તિત થાય છે.