ચોમાસામાં કાદવથી તમારા જૂતાંને કેવી રીતે સાચવવાં? 

ચોમાસામાં ઘરની બહાર નીકળવું એક ચેલેન્જ બની જાય છે. 

ખાસ કરીને જ્યારે તમારા સ્નીકર્સને ક્લિન રાખવાની વાત આવે. 

ચોમાસા દરમિયાન તમારા જૂતાંને ભેજથી સુરક્ષિત રાખવા જરુરી છે. 

જેના માટે તમારા જૂતાં જ્યાં-ત્યાં કાઢવાને બદલે યોગ્ય જગ્યાએ વ્યવસ્થિત મુકવાનું રાખો. 

વરસાદની સિઝનમાં તમારા જૂતાંના તળિયા સફેદ હોવાથી કાદવના કારણે ગંદા થઈ શકે છે. 

તેથી તેને નિયમિત ધોરણે સાફ પાણીથી ઘોવાનું રાખો. નહીંતર ઘણીવાર તેમાંથી દુર્ગંધ પણ આવી શકે છે. 

ભેજના કારણે તમારા જૂતાંમાંથી અત્યંત ગંધ આવી શકે છે. 

તેથી, જ્યારે પણ તમારા જૂતાં ભીના થયાં હોય ત્યારે તેને તડકાંમાં સૂકવવાનું રાખો. જેથી તેની દુર્ગંધ દૂર થઈ જશે.

આ સિવાય તમે પરફ્યુમનો ઉપયોગ પણ કરી શકો છો. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી