પૈસા ખર્ચવાની ખોટી આદત પડી ગઇ છે?
પૈસા ખર્ચવાની ખોટી આદત પડી ગઇ છે?
આ ટિપ્સથી પોતાને રોકો
આ ટિપ્સથી પોતાને રોકો
ઘણા લોકોને જરૂરિયાત વગર પૈસા ખર્ચવાની આદત હોય છે
આ લોકો કેટલું પણ ઇચ્છે પોતાની જાતને રોકી નથી શક્તા
જોકે, આજે અમે તમને કેટલીક ટિપ્સ આપીશું જેની મદદથી ખોટા ખર્ચા રોકી શક્શો
સૌથી પહેલા મહિનાનું કે અઠવાડિયાનું બજેટ તૈયાર કરો અને એના હિસાબે ખર્ચ કરો
યુપીઆઇના બદલે કેશથી વ્યવહાર કરવાનું ચાલું કરો
શોપિંગ પર જતા પહેલા એક લિસ્ટ બનાવો જેમાં જરૂરિયાત હોય એટલી જ વસ્તુ એડ કરો
કોઇ વસ્તુ ખરીદવાનું મન થાય તો વિચારો કે શું ખરેખર તેની જરૂરિયાત છે?
સૌથી પહેલા ફોનમાંથી શોપિંગ એપ્સ હટાવી દો
ડિનર અથવા શોપિંગ કરવા માટે થોડી બજેટ ફ્રેન્ડલી જગ્યા પસંદ કરો
આવી જ અન્ય વેબ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો