આ કરામતી વેલના ફાયદા જાણી લો, કામ લાગશે

શતાવરીનો વેલો અનેક રોગો માટે વરદાનથી ઓછો નથી.

આયુર્વેદમાં તેનો ઉપયોગ ઔષધિ તરીકે થાય છે.

તમે તેના મૂળનો રસ કાઢીને તેનો ઉકાળો બનાવીને પી શકો છો.

MORE  NEWS...

લસણની કળીઓ જલ્દી નહીં સુકાય, આખું વર્ષ ફ્રેશ Garlic ખાવા માટે આ રીતે કરો સ્ટોર

સતત વાળ ખરી રહ્યા છે તો ટકલાં થઇ જશો, જલદી આ સુપરફૂડ્સનું સેવન કરો

ખરી રહ્યા છે વાળ? તો તાત્કાલિક આ કરો, નહીંતર પડી જશે ટાલ

તમે તેના પાવડરને દૂધમાં મિક્સ કરીને પણ પી શકો છો.

તેનાથી બ્લડ પ્રેશર અને શુગર કંટ્રોલમાં રહે છે.

આ ઔષધિ માસિક ધર્મ દરમિયાન પણ રાહત આપે છે.

પુરુષોમાં સ્ટેમિના વધે છે.

શતાવરીનો પાવડર આયુર્વેદિક દુકાનોમાં ઉપલબ્ધ છે.

ડો.કવિતા મહેશ્વરીએ આ માહિતી આપી છે.

MORE  NEWS...

હંમેશા માટે Pimples ને BYE-BYE કહી દો, મુલતાની માટીમાં આ વસ્તુ મિક્સ કરી લગાવો

 સફેદ પરતને આજે જ દૂર કરો, નહીંતર વીજ બિલ કાઢી નાંખશે માથાના વાળ

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.