સૌથી વધુ લોકપ્રિય ભારતીય શાકભાજી અને તેના ફાયદા

રીંગણ કેન્સરને અટકાવે છે, વૃદ્ધત્વને ધીમો પાડે છે, સોજાને ઘટાડવામાં મદદ કરે છે અને મગજને સ્વસ્થ રાખે છે

Brinjal
ભીંડામાં ફાઈબર હોય છે, જે ડાયાબિટીસને રોકવામાં મદદ કરે છે અને પાચન માટે પણ સારું છે.

Okra
વિટામિન A થી ભરપૂર કોળુ આંખોની રોશનીમાં સુધારો કરે છે, મૂડની સાથે-સાથે તમારી રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને ઊંઘમાં પણ સુધારો કરે છે
વિટામિન A થી ભરપૂર કોળુ આંખોની રોશનીમાં સુધારો કરે છે, મૂડની સાથે-સાથે તમારી રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને ઊંઘમાં પણ સુધારો ક
રે છે
Pumpkin
પાલક આયરન અને વિટામિનના એક વધતો Source છે જે હીમોગ્લોબિનના સ્તરમાં સુધારો કરે છે, તમારી આંખો, હાડકાં અને ત્વચા માટે સારી છે

Spinach
તુરીયા કમળો મટાડે છે, પાચનને પ્રોત્સાહન આપે છે, કબજિયાતને અટકાવે છે અને Blood Sugar ના સ્તરને ઓછુ કરે છે.

Ridge Gourd
કોબી વિવિધ પ્રકારના કેન્સરને અટકાવે છે, હાડકાની તંદુરસ્તી જાળવી રાખે છે અને કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરે છે

Cabbage
ફૂલકોબીમાં વિટામિન C ભરપૂર માત્રામાં હોય છે જે કેન્સરને અટકાવે છે. તેમાં ઓછી કેલરી અને વધુ પોષક તત્વો હોય છે
ફૂલકોબીમાં વિટામિન C ભરપૂર માત્રામાં હોય છે જે કેન્સરને અટકાવે છે. તેમાં ઓછી કેલરી અને વધુ પોષ
ક તત્વો હોય છે
Cauliflower
ડાયાબિટીસને રોકવા અને તેને મટાડવામાં મદદ કરે છે, પાચન અને રોગપ્રતિકારક શક્તિ માટે સારૂ છે

Bitter Gourd