આ ફળ સાંધાના દુખાવાને કરે દૂર!

ડ્રેગન ફ્રુટનું સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે.

ડ્રેગન ફ્રુટ ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે.

તે કોલેસ્ટ્રોલમાં પણ ફાયદાકારક છે.

MORE  NEWS...

ફાયદાની વાત: આ ખેડૂત ખેતીમાંથી વર્ષે 24 લાખની કરે છે કમાણી

પ્રાકૃતિક ખેતી બની આવકની ખેતી, જામનગરના ખેડૂતે આ રીતે મારી બાજી

બોટાદમાં ચોકલેટી પાનની બોલબાલા, રોજ આટલા પાનનું વેચાણ

ડ્રેગન ફ્રૂટમાં ચરબી અને પ્રોટીન પણ ભરપૂર હોય છે.

તેનાથી સાંધાનો દુખાવો પણ મટે છે.

ડ્રેગન ફ્રુટ તમારા હૃદય સંબંધિત રોગોને પણ દૂર કરી શકે છે.

ડ્રેગન ફ્રૂટની કિંમત 200 રૂપિયાથી 250 રૂપિયા પ્રતિ કિલો છે.

MORE  NEWS...

વાહનમાં આ પેટ્રોલ પુરાવતા પહેલા ધ્યાન રાખજો! બાકી લેવાના દેવા થઈ જશે

શું ડુંગળી ખેડૂતોને માલામાલ કરશે? આટલું થયું વાવેતર

ઠોરિયા...વેઠલા... લુપ્ત થતાં આ ઘરેણા શું તમે ક્યારેય જોયા છે? 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.