ના હોય! હવે પથરીને કહો અલવિદા

આ દિવસોમાં ઘણા લોકો માટે તેમના શરીરમાં પથરીની સમસ્યા સામાન્ય બની ગઈ છે.

એક એવું ફળ છે જેનું સેવન કરવાથી તમે પથરીના રોગને સંપૂર્ણપણે દૂર કરી શકો છો.

આ ફળનું નામ બીજોરું છે.

આ એક મોટા કદનું ફળ છે જે લીંબુ જેવું હોય છે.

MORE  NEWS...

ઓછા પાણીએ વધુ ઉત્પાદન આપતો આ પાક છે, ખેડૂતોએ કરી તૈયારીઓ

આંબાના વાવેતરમાં આટલી કાળજી રાખવી, ફાયદો થશે

આ ફૂલ ભરી દેશે તમારા જીવનમાં કમાણીના રંગ, ખેડૂત બન્યો લખપતિ

આ ફળનો રસ પાણીની જેમ પીવામાં આવે છે.

જેના કારણે પથરીના કણો તૂટીને બહાર આવે છે.

તેનાથી પેટ સંબંધિત ઘણી બીમારીઓ પણ દૂર થાય છે.

પથરીના તકલિફમાં આ ફળ ખૂબ જ અસરકારક છે.

MORE  NEWS...

ખેડૂતે કોઠાસૂઝથી બનાવ્યો દવા છાંટવાનો પંપ, બીજા ખેડૂતનો તોડ્યો રેકોર્ડ

આખા વર્ષ રહેશો નિરોગી, શિયાળામાં કરો આ 5 સૂકામેવાનું સેવન

આ ફળનો રસ પીવાથી પથરીના ટુકડા થઈ પેશાબ વાટે નીકળી જશે

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.