ક્રેડિટ કાર્ડ છુપી રીતે ખાલી કરી રહ્યું છે તમારું ખિસ્સું?

આખા દેશમાં ક્રેડિટ કાર્ડનો વ્યાપક પ્રમાણે ઉપયોગ કરવામાં આવે છે.

પરંતુ ક્રેડિટ કાર્ડના ઘણાં યુઝર્સ તેની ફી પર ધ્યાન નથી આપતાં.

અમુક હીડન ચાર્જ તમારા ખિસ્સા પર મોટી અસર કરી શકે છે.

ચાલો જાણીએ ક્રેડિટ કાર્ડ પર લાગતા 5 હીડન ચાર્જ.

MORE  NEWS...

છેવાડા નાગરિકને સદ્ધર બનાવશે આ 5 સરકારી યોજનાઓ, જાણો કેવી રીતે મળે છે સહાય

11499 કરોડના માર્કેટ કેપ વાળી કંપનીને મળ્યા 47000 કરોડ રુપિયાથી વધુના ઓર્ડર

₹10 લાખથી સસ્તામાં અફલાતૂન ફીચર્સ સાથે થશે 5 ધાંસૂ કારની એન્ટ્રી

ક્રેડિટ કાર્ડ લેતા સમયે સમજી લો કે, કાર્ડ પર વાર્ષિક ચાર્જ માફ છે કે નહીં. 

ક્રેડિટ કાર્ડની બાકી રકમ પર લાગતા ભારે વ્યાજથી પણ બચીને રહેવું જોઈએ.

ક્રેડિટ કાર્ડ દ્વારા ATM માંથી કેશ કાઢતા સમયે પણ મોટો ચાર્જ વસુલવામાં આવે છે. 

ક્રેડિટ કાર્ડથી ઇંધણ ભરાવતા સમયે પણ ચાર્જ ચુકવવો પડે છે.

MORE  NEWS...

1 મહિનામાં રોકેટ બની શકે છે આ શેર્સ, ₹4700 કરોડનું થયું છે રોકાણ, અત્યારથી રાખો પાક્કી નજર

PPF એકાઉન્ટ મેચ્યોર થતા જ આ કામ કરવાનું ન ભૂલશો, રીટર્નમાં થશે બંપર વધારો

27.97 KMની માઈલેજ, 6 એરબેગની સુરક્ષા તે પણ ફક્ત 11 લાખમાં; બ્લેકમાં વેચાય તે પહેલાં ખરીદી લો આ કાર!