આલ્કોહોલના ગજબના ફાયદા!

વધારે પડતો આલ્કોહોલ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. 

પરંતુ, જે લોકો ઓછી માત્રામાં આલ્કોહોલનું સેવન કરે છે. તેમને હાર્ટ એટેકની શક્યતા ઓછી રહે છે. 

જે લોકો દિવસમાં માત્ર 2 પેગ આલ્કોહોલ પીવે છે તેમને હાર્ટ અટેક આવવાની શક્યતા ઓછી હોય છે. 

નિયમિત રીતે ઓછી માત્રામાં આલ્કોહોલ પીવાથી તણાવમાં ઘટાડો થાય છે. 

તે હાર્ટ એટેક અને સ્ટ્રોકથી પણ બચાવે છે. 

તાજેતરમાં જ કરવામાં આવેલા એક સંશોધનમાં આ બાબત સામે આવી છે. 

બ્રેઇન ઈમેજીંગ દર્શાવે છે કે, ઓછી માત્રામાં આલ્કોહોલ પીવાથી હાર્ટ એટેક આવતો નથી. 

પરંતુ, વધુ પડતા આલ્કોહોલથી હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. 

દર અઠવાડિયે 14 pints થી વધારે આલ્કોહોલ પીવાથી હ્રદય રોગનું જોખમ વધી જાય છે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો