વજન કંટ્રોલમાં રાખવા કરો ચેરી ટામેટાંનું સેવન

ચેરી ટામેટાંના તમામ ગુણો હૃદય રોગના જોખમને ઘટાડે છે 

તે રોગપ્રતિકારક શક્તિને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે

તે ત્વચાને ચમકદાર બનાવવામાં પણ મદદ કરે છે

ચેરી ટામેટાં આંખોને પણ સ્વસ્થ રાખવામાં ભૂમિકા ભજવે છે

કેલરી ઓછી અને વધુ ફાઈબર હોવાથી વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે

તેમાં સોડિયમની માત્રા ઓછી અને પાણી અને ફાઈબરની માત્રા વધુ હોય છે 

જે પેટ ભરેલા હોવાનો અહેસાસ કરાવે છે જેથી આપણે ઓછો ખોરાક લઇએ

ચેરી ટામેટાંમાં વિટામિન A અને C ભરપૂર પ્રમાણમાં હોય છે

તેમાં લાઇકોપીન એન્ટી-ઓક્સીડેન્ટ કમ્પાઉન્ડ હોય છે

અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી