ગલેલી ખાવાથી મળે છે જબરદસ્ત ફાયદા

ગલેલી એક ફળ છે જે તાડીના ઝાડ પર થાય છે

સ્વાદમાં મીઠું આ ફળ સ્વાસ્થ માટે ફાયદાકારક છે

તેમાં ફોસ્ફોરસ અને કેલ્શિયમ હોય છે 

જે મહિલાઓમાં વ્હાઇટ ડિસ્ચાર્જની સમસ્યામાં રાહત આપે છે

તેનું ગ્લાઇસેમિક ઇંડેક્સ ઓછુ હોય છે. તેને ખાવાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે

ઉનાળામાં તેના સેવનથી બીમારીઓથી દૂર રહેવાય છે અને ઇમ્યુનિટી વધે છે

તે ચામડીને લગતી ઘણી સમસ્યાઓમાં રાહત આપે છે

તેમાં પાણીનું પ્રમાણ વધુ હોવાથી બોડીને હાઇડ્રેટ રાખે છે

તેના સેવનથી પેટમાં ઠંડક રહે છે અને પાચન મજબૂત થાય છે

અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી