શરદ પૂર્ણિમામાં પર ખીર ખાવાના અનેક ફાયદા, જાણો

હિન્દુ ધર્મમાં અશિવન માસની શરદ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે.

શરદ પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થયા છે.

શરદ પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થયા છે.

આ સુખ અને સમૃધ્દ્રિ પ્રદાન કરવા વાળી રાત માનવામાં આવે છે.

આ દિવસે ઘરની સાફ સફાઈ કરતા માતા લક્ષ્મીના મંત્રોનો જાપ કરવામાં આવે છે.

શરદ પૂર્ણિમા પર આખી રાત ખુલા આકાશ નીચે ખીર રાખવામાં આવે છે. 

શરદ પૂર્ણિમા પર આખી રાત ખુલા આકાશ નીચે ખીર રાખવામાં આવે છે. 

આખી રાત ચંદ્રની સેશની નીચે ખીર રકગવાથી એમાં ઔષધીય ગુણ આવે છે.

આ દિવસે ચાંદની રાતમાં દૂધથી બવેલા ઉત્પાદનું ચાંદીના પાત્રમાં સેવન કરવું જોઈએ.

શરદ પૂર્ણિમામાં ચંદ્ર પોતાની 16 કળાઓથી પરિપૂર્ણ થઈ પૃથ્વી પર અમૃત વર્ષા કરે છે.

આ ખીર પિત્તશામક, શીતળ, સાત્વિક અને આરોગ્યથી ભરેલી હોય છે.