તમે ઘણા પ્રકારની ચટણીઓ ચાખી હશે પરંતુ જમરુખની નહીં

આજે અમે તમને જમરુખની એકદમ ટેસ્ટી ચટણી બનાવવાની રીત જણાવીશું

3 જમરુખ, 2-3 લીલા મરચાં, એક નાનો ટુકડો આદુ અને એક લીંબુનો રસ

મીઠું, જીરાનો પાવડર, ધાણાનો પાવડક અને ધાણા લઇ લો 

જમરુખ, ધાણા અને લીલા મરચાંને ધોઇ લો

જમરુખના ટુકડા કરી લો અને બને તેટલા બી કાઢી લો

હવે મિક્સરમાં જમરુખ, ધાણા અને આદુનો નાનો ટુકડો નાખો

તેમાં 2 લીલા મરચાં, ધાણા જીરું, મરી, બ્લેક સોલ્ટ અને લીંબુનો રસ નાખો

હવે બધી વસ્તુને મિક્સરમાં બરાબર રીતે પીસી લો. તમે થોડુ પાણી પણ નાખી શકો છો