બ્રશ કરવાનો સાચો ટાઇમ કયો? જાણો
બ્રશ કરવાનો સાચો ટાઇમ કયો? જાણો
દાંતની સ્વચ્છતા જાળવવા માટે તમારા દાંતને બ્રશ કરવા એક મહત્વપૂર્ણ કામ છે.

બેક્ટેરિયા અને દાંતના સડાને દૂર રાખવા માટે દાંતનું નિયમિત ચેકઅપ, યોગ્ય બ્રશિંગ, ફ્લોસિંગનો ઉપયોગ અને સ્વસ્થ આહારનું સેવન જરૂર છે.

મોટાભાગના લોકો કોફી પીને, નાશ્તો કર્યા પછી સીધું જ બ્રશ કરે છે. કંઇક ખાધા પછી બ્રશ કરવું ખોટુ છે.

આ ઉપરાંત ,જો તમે તે દરમિયાન તમારા દાંત બ્રશ કરો છો તો તમે ઇનેમલથી એસિડ હટાવી દેશો.

બીજી બાજુ સવારે સૌથી પહેલા બ્રશ કરવાથી કોઇપણ બાયોફિલ્મ કે કોઇ ખરાબ બેક્ટેરિયાને disorganise કરવામાં મદદ મળે છે.

સાચી રીત એ છે કે તમે દાંતને બ્રશ કરો, આશરે 30 મિનિટ પછી નાશ્તો કરો, કોફી પીવો, તે પછી તરત કોગળો કરો.

સૂતા પહેલા તમારા દાંત બ્રશ કરવા જોઇએ.
સૂતા પહેલા તમારા દાંત બ્રશ કરવા જોઇએ.
જમ્યા પછી તરત બ્રશ કરવાની આદતથી acidic ભોજન દાંતના ઇનેમલને નરમ કરીને અસર કરે છે.

ટૂથ બ્રશનો ઉપયોગ કરતી વખતે વધારે ઘસવાથી દાંત અને પેઢા ખરાબ થઇ શકે છે.