દાળ આપણા સ્વાસ્થ્ય માટે સારી હોય છે કારણ કે તેમાં પ્રોટીન હોય છે

તેમાં મગની દાળ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ગણાય છે

પરંતુ કેટલાક લોકોને મગની દાળ ગંભીર નુક્સાન પણ કરી શકે છે

જો તમારુ બ્લડ પ્રેશર લો રહેતું હોય તો દાળનું સેવન ટાળો

બ્લોટિંગની સમસ્યા હોય તો મગ અને મગની દાળથી દૂર રહેવું

જે લોકોનું બ્લડ સુગર લો રહેતું હોય તેવા લોકોએ પણ મગની દાળથી દૂર રહેવું

યુરિક એસિડની સમસ્યાથી પરેશાન લોકોએ મગની દાળ ન ખાવી

પેટની સમસ્યાઓથી પીડાતા લોકોએ પણ મગની દાળનું સેવન ટાળવું

અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી