રૂદ્રાક્ષ ધારણ કરતાં પહેલા જાણી લો આ વાત

રૂદ્રાક્ષની માળાને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે.

જાપ કરવા માટે ઘણાં લોકો તેનો ઉપયોગ કરે છે. 

સૌથી પહેલા રૂદ્રાભિષેક દ્વારા આ માળાની શુદ્ધ કરવામાં આવી હતી.

સોમવારના દિવસે રૂદ્રાભિષેક કરીને આ માળાને સિદ્ધ કરવામાં આવે છે.

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

ત્યારબાદ શ્રદ્ઘાળુ રૂદ્રાક્ષ માળાથી જાપ કરી શકે છે.

તેને ધારણ કર્યા બાદ સ્મશાન અને મહિલા પ્રસુતિ ગૃહે જવાનું ટાળવું.

જો આવી ભૂલ થઈ જાય તો માળાને ફરી શુદ્ધ કરીને તેને ધારણ કરો.

જ્યોતિષી પંડિત સત્યનારાયણ શર્માએ આ જાણકારી આપી છે. 