...તો તો અહીં સાવ મફતના ભાવે મળતાં હશે ટામેટાં?

ટામેટાંએ આપણા ઘરનું બજેટ બગાડ્યુ પરંતુ ખેડૂતોને માલામાલ કરી દીધા

પરંતુ શું તમે જાણો છો ટામેટાંની ખેતી દુનિયામાં સૌથી વધારે ક્યાં થાય છે?

ચીન 67,538,340 ટન સાથે વિશ્વનો સૌથી મોટો ટામેટા ઉત્પાદક દેશ છે

China
21,181,000 ટન ઉત્પાદન સાથે ટામેટા ઉત્પાદક દેશોમાં ભારત બીજા ક્રમે છે

India
તુર્કી 13,095,258 ટનના કુલ ઉત્પાદન સાથે યાદીમાં ત્રીજા ક્રમે છે

Turkey
યાદીમાં ચોથા સ્થાને યુનાઇટેડ સ્ટેટ્સમાં 10,475,265 ટન ટામેટાંનું ઉત્પાદન

America
ઈટલી 6,644,790 ટન ટામેટા ઉત્પાદન સાથે યાદીમાં પાંચમા ક્રમે છે

Italy
ઈજીપ્ત 6,245,787 ટન ટામેટાંના કુલ ઉત્પાદન સાથે છઠ્ઠા સ્થાને આવે છે

Egypt
4,754,380 ટન ટમેટા ઉત્પાદન સાથે સ્પેન યાદીમાં 7મા ક્રમે છે

Spain
મેક્સિકોએ 4,194,241 ટન ઉત્પાદન કર્યું, જે એકંદરે 8મા ક્રમે છે

Mexico
બ્રાઝિલે 3,679,160 ટન ઉત્પાદન કર્યું અને તેને યાદીમાં નવમા સ્થાને

Brazil
આ યાદીમાં નાઈજીરિયા 3,575,968 ટન ટામેટાની કુલ ખેતી સાથે 10મા ક્રમે આવે છે

Nigeria
આવી જ અન્ય વેબ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો