NSG અને SPG કમાન્ડો વચ્ચે શું છે અંતર? અને બંનેની સેલેરી કેટલી હોય છે જાણો

NSG અને SPG કમાન્ડો ફોર્સ છે. ઘણાં લોકોને આ બંને વચ્ચનું અંતર ખબર નહીં હોય.

અહીં અમે તમને NSG અને SPGમાં અંતર અને બંનેની સેલેરીમાં વિશે જાણીશું.

NSGનું ફુલ ફોર્મ નેશનલ સિક્યોરિટી ગાર્ડ, SPGનું સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ છે.

NSGની રચના 1984માં ઓપરેશન બ્લ્યુ સ્ટાર વખતે આતંકવાદી સામે લડવા કરાઈ હતી.

MORE  NEWS...

કેનેડા છોડીને 5 મહિનામાં પાછા આવેલા ગુજરાતીની સત્ય ઘટના

બેન્ક ઓફ બરોડામાં નીકળી ભરતી, વગર પરીક્ષાએ મળી રહી છે નોકરી

એસપીજીનું મુખ્ય કામ વડાપ્રધાન તેમજ તેના પરિવારની સુરક્ષાની જવાબદારી સંભાળવાનું છે.

એસપીજીની રચના પણ 1984માં તત્કાલિન પીએમ ઇન્દિરા ગાંધીની હત્યા પછી કરવામાં આવી હતી.

એનએસજી ગ્રુપ કમાન્ડરનો પગાર 1 લાખ, સ્ક્વોડ્રન કમાન્ડરની 90000 રૂપિયા પ્રતિ મહિને હોય છે.

એસપીજી કમાન્ડોનો પગાર પ્રતિ મહિને 84236 રૂપિયાથી 244642 રૂપિયા સુધી હોય છે.

એનએસજી તેમજ એસપીજી કમાન્ડોનો પગાર સિવાય અન્ય ઘણા ભથ્થા તેમજ સુવિધાઓ પણ મળે છે. 

MORE  NEWS...

કેનેડા છોડીને 5 મહિનામાં પાછા આવેલા ગુજરાતીની સત્ય ઘટના

બેન્ક ઓફ બરોડામાં નીકળી ભરતી, વગર પરીક્ષાએ મળી રહી છે નોકરી