જીભના રંગથી પકડી શકો છો ગંભીર બીમારી

તમારી જીભનો રંગ તમારી હેલ્થ વિશે ઘણું બધું કહી શકે છે. 

જ્યારે આપણે ડૉક્ટર પાસે જઇએ છીએ તો તેઓ આપણને જીભ બહાર કાઢવાનું કહે છે.

ત્યારે એક સવાલ થવો તો સ્વાભાવિક છે કે ડોક્ટર આવું શા માટે કહે છે.

જણાવી દઇએ કે આપણી જીભનો કલર  આપણા સ્વાસ્થ્ય વિશે ઘણુ બધુ કહી જાય છે.

MORE  NEWS...

દાળ બનાવતી વખતે કેમ ન નાંખવું જોઇએ ઠંડુ પાણી? જાણો શું કહે છે વિજ્ઞાન

10 રૂપિયામાં મળતો આ મસાલો કરશે કમાલ,5 સમસ્યાઓથી મળશે છૂટકારો

પાર્ટીમાં જતા પહેલાં Coffee માં આ વસ્તુ મિક્સ કરીને લગાવો, Instant ગ્લો આવશે

સામાન્ય રીતે જીભનો કલર ગુલાબી હોવો જોઈએ.

જે લોકોની જીભ સફેદ હોય છે તેનો અર્થ એવો છે કે તમારું શરીર ડિહાઇડ્રેટ છે અને તમારું ઓરલ હાઇજીન ખરાબ છે. 

જ્યારે તમારી જીભ પીળી થવા લાગે છે, તો તે પોષણની અછત દર્શાવે છે અને પાચનતંત્ર અથવા પેટની સમસ્યાઓ હોય શકે છે.

જે લોકો કેફીનનું સેવન કરે છે તેમની જીભ ભૂરા રંગની હોઈ શકે છે. 

ધૂમ્રપાનથી પણ બ્રાઉન જીભ થાય છે.બ્લેક જીભ ચેઇન સ્મોકર્સની જીભનો રંગ સમય જતા કાળો થવા લાગે છે.

જો તમારી જીભનો રંગ અચાનક જ લાલ થવા લાગ્યો છે, તો શરીરમાં ફોલિક એસિડ અથવા વિટામિન B-12ની ઉણપ હોઈ શકે છે. 

વાદળી અથવા જાંબલી જીભનો અર્થ એ છે કે તમને હૃદય સંબંધિત સમસ્યાઓ હોઈ શકે છે.

MORE  NEWS...

કબજિયાતથી લઇને ઢીંચણના દુખાવામાં રાહત આપી શકે છે આ લીલા પાનનું પાણી

સંતરા ખાધા બાદ તેની છાલને ફેંકી દેતા નહીં, ઘરના આટલા કામમાં મફતમાં પતાવી દેશે

વાળમાં આ રીતે વિટામીન E લગાવો, હેરને લગતી A TO Z સમસ્યાઓ દૂર થઇ જશે