ACમાં ટનનો અર્થ શું થાય? જાણો તમારા રૂમ માટે કયું બેસ્ટ

AC સાથે ટનનો ઉલ્લેખ હંમેશા કરવામાં આવે છે.

પરંતુ તેનો અર્થ શું થાય તે ખૂબ ઓછા લોકો જાણતા હશે.

કેટલાંક લોકો તેનો સંબંધ એસીના ગેસ સાથે હોવાનું સમજે છે, જે ખોટુ છે. 

ACમાં ટન તેની કૂલિંગ કેપેસિટી દર્શાવે છે. 

એટલે કે 1 કલાકમાં AC કેટલી હીટ રૂમમાંથી બહાર કાઢી શકે છે. 

MORE  NEWS...

મેટલનું કે પ્લાસ્ટિકનું? કયું કૂલર વધારે ઠંડી હવા આપે, જાણી લો ફાયદામાં રહેશો

અથાણું આખું વર્ષ તાજું રહેશે! બરણીમાં ભરતા પહેલા કરો આ કામ, ફૂગ પણ નહીં વળે

ગંદી અને ચીકણી પાણીની ટાંકી આ સફેદ વસ્તુથી કરો સાફ, જરાંય વાસ પણ નહીં આવે

તેને બ્રિટિશ થર્મલ યુનિટ (બીટીયૂ)માં માપવામાં આવે છે. 

12000 બીટીયૂનું 1 ટન થાય છે. 

જેટલો મોટો રૂમ હોય તેટલા વધુ ટનનું એસી લગાવવું જોઇએ.

આશા છે કે હવે તમે એસીમાં ટનનો અર્થ સમજી ગયા હશો.

MORE  NEWS...

વાહ! શેરડી વિના બનાવો Sugarcane juice, મિનિટોમાં રેડી થઇ જશે રિફ્રેશિંગ ડ્રિંક

ખાલી 4 વસ્તુથી ઘરે બનાવો દેશી સ્ટાઇલ શેમ્પૂ, લાંબા અને ભરાવદાર થઇ જશે વાળ

ખાલી પેટ ચાવી જાવ આ લીલુ પાન, આખો દિવસ કંટ્રોલમાં રહેશે સુગર લેવલ