ડૉક્ટર મર્ડર કેસ
સવારથી રાતની કહાની
કોલકાતા પોલીસે ટાઈમલાઈન જાહેર કરી
પોલીસના અધિકારી 2 ભાગમાં ઘટના સ્થળ પહોંચ્યા.
પહેલા સવારે 10.10 અને પછી બીજી વાર 10.30 વાગ્યે ગયા હતા.
તાત્કાલિક ઘટના સ્થળને સીલ કરી દેવામાં આવ્યું હતું.
વીડિયોગ્રાફી સવારે 11થી 11.30 વાગ્યા સુધી આરજી હોસ્પિટલમાં કરાઈ.
બોપોરે 1 વાગ્યે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમ પહોંચી હતી.
બપોરે 1.10 વાગ્યે પરિવારના સભ્યો સેમિનાર રૂમમાં પહોંચ્યા હતા.
રાત્રે 8.30 વાગ્યે પીડિતાનો મૃતદેહ પોલીસને સોંપાયો, 10.45 વાગ્યે સર્ચમાં ક્રાઈમ સીન પરથી 40 વસ્તુઓ જપ્ત કરાઈ.
પોસ્ટ મોર્ટમ બાદ શબ પરિવારને સોંપવામાં આવ્યું, આ પછી તાલા પોલીસ સ્ટેશનમાં FIR નંબર 52 નોંધવામાં આવી.