મહિલા IAS કૃતિ રાજને ઈન્ટરવ્યુમાં કેવા સવાલ પૂછાયા હતા?
IAS કૃતિ રાજ ઉત્તર પ્રદેશના ઝાંસીના રહેવાસી છે.
તેમણે ઝાંસી સ્થિત જય એકેડમીથી 12મું પાસ કર્યું છે.
કૃતિએ BIET ઝાંસાંથી કમ્પ્યુટર સાયન્સમાં B.Tech કર્યું છે.
કલ્પવૃક્ષ વેલ્ફેર ફાઉન્ડેશન નામની એનજીઓ શરૂ કરી.
કૃતિએ કોરોના સમયગાળાના કર્ફ્યુ જેવા માહોલ વચ્ચે 2020માં UPSCની પરીક્ષા આપી હતી.
કૃતિ રાજે UPSC પરીક્ષામાં 106મો રેન્ક મેળવ્યો હતો.
ઈન્ટરવ્યુમાં તેમને પૂછવામાં આવ્યું કે તેણે લંચ કર્યું કે નહીં.
25 મિનિટના ઈન્ટરવ્યૂમાં તેમને ક્લાઈમેટ ચેન્જ વિશે પૂછવામાં આવ્યું હતું.
હાલ તેઓનું ફિરોઝાબાદમાં
પોસ્ટિંગ છે.