2024માં ત્રીજી વખત ડિવિડન્ડ આપી રહી છે આ કંપની, રોકાણકારોને જલસાં

કંપનીએ આ વર્ષે જાન્યુઆરી અને માર્ચ 2024માં ડિવિડન્ડ આપ્યું હતું અને હવે ફરીથી તેણે ડિવિડન્ડ માટે જાહેરાત કરી છે. 

આ કંપની KSolves India Ltd છે. જેણે 2024માં ત્રીજી વખત રોકાણકારો માટે ડિવિડન્ડ જાહેર કર્યું છે. આ વખતે 1 શેર પર 8 રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે. 

ડિવિડન્ડની ખબર બાદથી KSolves India Ltdના શેરોમાં તેજી જોવા મળી રહી છે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

શુક્રવારે, શેર રૂ. 1,167.70 ના બંધ ભાવ સામે રૂ. 1,184.00 પર ખૂલ્યો હતો. આ પછી શેર 1225 રૂપિયાને પાર કરી ગયો.

Ksolves India Limited એક IT કંપની છે. કંપની સોફ્ટવેર સેવાઓ પૂરી પાડે છે. કંપની સોફ્ટવેર ડેવલપમેન્ટ અને કન્સલ્ટન્સીનું કામ કરે છે.

આ કંપની રિયલ એસ્ટેટ, ઈ-કોમર્સ, ફાઈનાન્સ, ટેલિકોમ અને હેલ્થકેર જેવા ક્ષેત્રોમાં કંપનીઓને આઈટી સોલ્યુશન્સ પૂરા પાડે છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.