Tilted Brush Stroke

7 વખત ક્રેક કરી UPSC, આપી ઘણી ટિપ્સ

Tilted Brush Stroke

આ UPSCની તૈયારી કરનારા કૃણાલ આર વિરુલકર છે.

Tilted Brush Stroke

દાવો છે કે તેમણે UPSC મેઈન્સ પરીક્ષા 6 વખત ક્રેક કરી છે.

Tilted Brush Stroke

કૃણાલે કુલ 10 વખત UPSCની પરીક્ષા આપી છે.

Tilted Brush Stroke

4 વખત ઈન્ટરવ્યૂ સુધી પહોંચ્યા, પરંતુ સિલેક્શન ન થયું

MORE  NEWS...

મનોજ કુમાર શર્માને IPS શું હોય તે પણ ખબર નહોતી અને

કેનેડામાં કલાક કામ કરવાના કેટલાક ડૉલર પગાર મળે?

મામલતદાર અને કલેક્ટર વચ્ચે શું તફાવત છે

Tilted Brush Stroke

યુપીએસસીની પરીક્ષા માટે તેઓ ટિપ્સ પણ આપતા રહે છે.

Tilted Brush Stroke

કૃણાલનું માનીએ તો UPSC પ્રીલિમ્સના સિલેબસને સારી રીતે વાંચવો જોઈએ.

Tilted Brush Stroke

ઘણાં બધા કરંટ અફેર્સ મેગેઝીનના બદલે કોઈ એક જ વાંચો.

Tilted Brush Stroke

UPSCના પાછલા વર્ષના તમામ પેપર્સ સોલ્વ કરો.

Tilted Brush Stroke

કોચિંગ ક્લાસિસની ટેસ્ટ સિરીઝ સોલ્વ કરવાની કોશિશ કરો.

MORE  NEWS...

US-Mexico બોર્ડર કૂદીને અમેરિકા જનારાની શું હાલત થાય છે?

કેનેડા છોડીને આવેલા યુવકે કહ્યું કે ત્યાં કોણે જવું જોઈએ?

લોકો કેનેડા છોડી રહ્યા હોવાના મુદ્દે ગુજ્જુ યુવતીએ મસ્ત વાત કહી