3 મિનિટ પણ ન ચાલ્યા લગ્ન

પહેલા લગ્ન કર્યા પછી લગ્નના જોડામાં જ દુલ્હને માંગી લીધા છૂટાછેડા

મિડલ ઇસ્ટ દેશ કુવેતના ઇતિહાસમાં આ સૌથી ઓછા ચાલવા વાળા લગ્ન છે. 

લગ્ન સમારોહમાંથી નીકળતા દુલ્હન પડી ગઈ હતી. 

દુલ્હાએ 'બેવકૂફ' બોલી એનો મજાક બનાવ્યો, દુલ્હન આના પર ભડકી ગઈ. 

MORE  NEWS...

શું પ્રોપર્ટી બીજાના નામે કરવાથી ભરણપોષણ ભથ્થું આપવાથી બચી શકશે હાર્દિક પંડ્યા?

આ 3 છોડ મની પ્લાન્ટ જેટલા જ ઉપયોગી, આખું વર્ષ ઘરમાં કરાવશે ધનલાભ

બાથરૂમના સિંકના નળમાંથી ક્યારેય પાણી ન પીવું, એક્સપર્ટે જણાવ્યું ચોંકાવનારું કારણ

તાત્કાલિક જ દુલ્હન કોર્ટ પહોંચી ગઈ અને છૂટાછેડાની માંગ કરી દીધી 

જજ પણ આ ઘટનાથી હેરાન રહી ગયા, પરંતુ બાદમાં પત્નીની અરજી માનવી પડી. 

લગ્નની ત્રણ મિનિટ બાદ જ જજે એમના આ લગ્નના કરારને કેન્સલ કરી દીધો,

આ કિસ્સો 2019 છે, જે ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. 

આ રીતે એક બ્રિટિશ કપલના લગ્ન પણ વર્ષ 2004માં દોઢ કલાક ચાલ્યા હતા. 