મહિલાઓ, તમારા માટે આ એક ખાસ સ્કીમ છે, અહીં પૈસા વધશે

બચત યોજના જેમાં પૈસા ગુમાવવાની કોઈ ઝંઝટ નથી, શરૂ કરવા માટે સરળ છે

આ યોજના મહિલા સન્માન બચત પત્ર યોજના છે

જમા કરાયેલા નાણાં પર 7.50% કંપાઉંડિંગ ઈંટ્રેસ્ટ મળે છે

ધ્યાનમાં રાખો કે ખાતું 31 માર્ચ, 2025 પહેલા ખોલવાનું રહેશે

મહિલા કે યુવતી માત્ર એક જ ખાતુ ખોલાવી શકે છે

1000 રૂપિયાથી ખુલશે. પાકતી મુદત 2 વર્ષ છે

થાપણની મહત્તમ મર્યાદા 2 લાખ રૂપિયા છે

તમે બેંક અથવા પોસ્ટ ઓફિસમાં જઈને ખાતું ખોલાવી શકો છો

તમે રોકડ, ચેક અથવા ઓનલાઈન દ્વારા પૈસા જમા કરાવી શકો છો

તમે સમય પહેલા ઉપાડ કરી શકો છો બસ વ્યાજ ઓછુ મળશે

કોઈપણ વયના ભારતીય નાગરિકો તેને ખોલી શકે છે