ભીની માટીથી ફળ સુધી... આ વ્યક્તિને જે સુંઘાડશો તેનું ઊભા-ઊભા બનાવી દેશે પરફ્યુમ

અમદાવાદના લાલા પરમાનંદ એન્ડ સન્ઝ તમારી સામે જ લાઇવ પરફ્યુમ તૈયાર કરીને આપશે.

લાલા પરમાનંદ અન્ડ સન્ઝ કે, જેમને પરફ્યુમના વ્યવસાયમાં 100 વર્ષથી વધારે થઇ ગયા છે.

તેમની અત્યારે ચોથી પેઢી આ વ્યવસાયને સાંભળી રહી છે.

તેઓ છેલ્લા 2 વર્ષથી કસ્ટમાઇઝ પરફ્યુમ માટે ખૂબ જ જાણીતા થયા છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

જેમાં તેઓ ગ્રાહકની સામે જ તેને મનગમતું પરફ્યુમ બનાવીને આપે છે. 

ખાસ વાત એ છે કે, તેઓ ગ્રાહકને જોઇએ તેવો ફેલવર બનાવી આપે છે.

આ પરફ્યુમના ભાવ 300થી 3 હજાર રૂપિયા સુધીના હોય છે.

અમદાવાદમાં તેમની બે શાખા છે. એક બોડખદેવ અને બીજી માણેકચોકમાં આવેલી છે.

અત્યારે તેમની પાસે 150થી પણ વધારે પરફ્યુમના ફેલવર છે.

પરફ્યુમને લઈ તેઓ ટુંક જ સમયમાં વર્લ્ડ રેકોડ પણ બનાવા જઇ રહ્યા છે.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા