ટેક્સ બચાવવાનો છેલ્લો મોકો! બેંકની આ સ્કીમમાં લાખોની બચત

નાણાકીય વર્ષ 2023-24 સમાપ્ત થવા જઈ રહ્યું છે અને આ વર્ષે ટેક્સ બચાવવા માટે માત્ર થોડા દિવસો બાકી છે.

જો તમે આ વર્ષે બચત કરવા માંગો છો, તો તમારે 31 માર્ચ પહેલા રોકાણ કરવું પડશે, કારણ કે નવું નાણાકીય વર્ષ 2024-25 1 એપ્રિલ, 2024 થી શરૂ થશે.

બેંકની લોકપ્રિય ફિક્સ ડિપોઝિટ સ્કીમ ટેક્સ બચાવવામાં ઉપયોગી થઈ શકે છે. પરંતુ આ માટે તમારે 5 વર્ષની FDમાં રોકાણ કરવું પડશે. આમાં 1.5 લાખ રૂપિયા બચાવી શકો છો. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

5 વર્ષની એફડીને ટેક્સ સેવિંગ એફડી તરીકે ઓળખવામાં આવે છે. આમાં તમે આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ કુલ કરપાત્ર આવકમાં રૂ. 1.5 લાખની કપાતનો દાવો કરી શકો છો.

આ ઉપરાંત, તમને પોસ્ટ ઓફિસમાં પણ આ વિકલ્પ સરળતાથી મળી જશે. જો કે, તેના વ્યાજ દર વિવિધ બેંકો અને પોસ્ટ ઓફિસોમાં અલગ અલગ હોઈ શકે છે.

પાકતી મુદત પહેલા પાંચ વર્ષની એફડી સ્કીમને તોડવામાં તમારું નુકસાન છે. આમ કરવાથી તમને ટેક્સ બેનિફિટ નહીં મળે અને પેનલ્ટી પણ ભરવી પડશે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.